श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ


💜श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ,💙
💚❤🧡💙💖💜💛💙💚❤🧡💛💖💜💚

 💜 राणी स्टेशन से 14 माईल दूर नाडूलाई नाम का गाँव है। प्राचीन ग्रंथो में इसका नाडुलाई, नारदपुरी नाम मिलते है। यहाँ नारद ने अपने नाम से नगरी बनाई। श्रीकृष्ण के पुत्र प्रद्युम्न कुमार नजिक के पर्वत उपर शिखरबंधी जिनालय बनाकर उसमें श्री नेमिनाथ भगवान की प्रतिमा भरवाई थी। पंन्यास शीलविजयजी महाराज ने अपनी तीर्थमाला में ' नाडुलाई नव मंदिर सार , श्रीसुपास प्रभु नेमिकुमार ' ऐसा लिख के यहाँ 9 मंदिर का सूचन किया है। अभी जैनो के थोदे घर पाए जाते है और 11 जिन मंदिर है।💙

❤यह नगर के पश्चिम द्वार के बाहर भगवान आदिनाथ का पुराना शिखरबंधी जिनालय है। इस जिनालय में मूलनायक श्री आदिनाथ थे बाद में महावीर स्वामी थे, उसके बाद में मुनिसुव्रत स्वामी की प्रतिमा बिराजमान थी। वो प्रतिमा लुप्त होने के बाद अभी 3 फूट बड़ी श्वेत वर्ण की श्री आदिनाथ भगवान की प्रतिमा बिराजमान है। प्रतिमा उपर संवत 1674 महा वद 1 का लेख विद्यमान है। परंतु इस मंदिर का महत्व का ईतिहास रंगमंडप में बायीं बाजु की दीवार के स्तंभ पर  शिलालेख में दिया है वो लेख इस प्रकार है।💚

💖 प्रारंभ का लेख संवत 1597 वैशाख सुद 6 का दिया है। उसके बाद संडेरगच्छ की पाट परंपरा में आचार्य यशोभद्रसूरिजी हुए। उनकी माता का नाम सुभद्रा और पिता का नाम यशोवीर था। उनके शिष्य शालिसूरि , सुमतिसूरि , शांतिसूरि और ईश्वरसूरि हुए थे ऐसा लिखा हुआ है। उसके बाद शालिसूरि , सुमतिसूरि और शांतिसूरि हुए ऐसा लिखा हुआ है। श्री शांतिसूरि के समय में मेवाड के सूर्यवंशीय शिलादित्य वंश में गुहिदत्त राउल , बप्पाक और खुम्माणादि के वंश में राणा हम्मीर , खेतसिंह और लखतसिंह हुए। उनके पुत्र मोकल हुए। उनके पुत्र कुंभकर्ण और उनके पुत्र रायमल हुए। रायमल के बड़े पुत्र पृथ्वीराज के अनुशासन से ओसवालवंशीय भंडारी गोत्र के राउल लाखण का पुत्र दूदा के वंश में हुए मयूर का पुत्र सालो और उनके पुत्र सीहा तथा समदाए कर्मशी धारा लखादि बंधुओ युक्त यशोभद्रसूरि ने मंत्रशक्ति से संवत 964 नंदकुलवती ( नाडलाई ) में लाई हुई सायरे द्वारा निर्मित देवकुलीका के उद्धार से उसका नाम ' सायरजिनवसती ' हुआ था। वह मंदिर में आदिनाथ भगवान की स्थापना की और उनकी प्रतिष्ठा शांतिसूरि की पाट में हुए देवसुंदर अपर नाम ईश्वरसूरि ने की है। ऐसे लिख के अंत में यह लघुप्रशस्ति ईश्वरसूरि ने लिखी और सूत्रधार सोमा ने उनको शिल्प में कुतराई।🧡

💛लेख के हिसाब से संवत 964 में यशोभद्रसूरि ने मंत्र शक्ति से इस मंदिर स्थापना की, जिसकी  प्रचलित दंतकथा भी सुनमे में मिलती है। राजसभा में श्री यशोभद्रसूरिजी और तपेसरजी का विवाद हुआ और  तपेसरजी की हार हुई। तपेसरजी ने कहा की : अपने अपने धर्म के मंदिरो को वलभीपुर से मंत्र शक्ति से आकाश में उडा कर ला के सूर्योदय से पहेला नाडुलाई में सबसे पहले जो स्थापित करेगा उसकी जीत होगी। इस प्रतिज्ञा के अनुसार दोनों मंदिरो को उडा के ला रहे थे परंतु तपेसरजी ने यशोभद्रसूरीजी का मंदिर आगे नीकल गया देखकर उन्होंने कूकडे का कृत्रिम अवाज किया। सुबह हुई ऐसा जानकर यशोभद्रसूरि ने अपना जैन मंदिर नाडलाई के दरवाजे के बहार वहाँ ही रोक दिया।और तपेसरजी ने अवाज के बाद भी अपना शैव मंदिर आगे लाकर गांव में स्थापित किया। राजसभा में तपेसरजी ने प्रतिज्ञा भंग करने का निर्णय किया। यह घटना के समय का प्रसिद्ध दोहै सुननमे में मिलता है :💚

💜" संवत दश दहोत्तरो , वदिया चोराशी वाद ;
खेडनगरथी लावया , नाडलाई प्रासाद. 💙

❤इस दोहे में मारवाड के मल्लाणी के खेडनगर से मंदिर ला ने की हकीकत है। जब सोहमकुल पट्टावली कार कहते है कि :💛

💖" वलभीपुरथी आणियो , ऋषभदेव प्रासाद.💖

💚इस मंदिर के रंगमंडप में बायी बाजु की दीवार पर संवत 1187 फागुण सुद 14 गुरुवार का प्राचीन लेख है। और दूसरे लेखो में 1189 , 1200 , 1202 आदि के लेख है। इस शिलालेख पर से यह मंदिर संवत 1187 पहेले का निर्णीत होता है। संवत 1443 में यह मंदिर का उद्धार होने का लेख भी है। संवत 1509 में मंत्री सायर ने उद्धार करवाया और दूसरे उद्धार अलग अलग गाँव के संघो में मिलकर और बाद में उद्धार सायर मंत्री के वंशजो ने करवाया है।

🧡 इस गाँव की स्मशान भूमि में अभी स्तूप है। वहाँ संडेरगच्छ के यशोभद्रसूरि की प्रतिमा है।💚

❤શ્રી નારલાઈ તીર્થ💚
💙શ્રી આદિનાથ ભરાણી સ્ટેશનથી 14 માઈલ દૂર નાડૂલાઈ નામે ગામ છે. પ્રાચીન ગ્રંથોમાં આના નાડુલાઈ , નારદપુરી નામો મળે છે. અહીં નારદે પોતાના નામની નગરી બનાવી. શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન કુમારે નજીકના પર્વત ઉપર શિખરબંધી જિનાલય બનાવી તેમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. પંન્યાસ શીલવિજયજી મહારાજે પોતાની તીર્થમાળામાં ' નાડુલાઈ નવ મંદિર સાર , શ્રીસુપાસ પ્રભુ નેમિકુમાર ' એમ જણાવી અહીં 9 મંદિરનું સૂચન કર્યું છે. અત્યારે જૈનોના થોડાક ઘર છે અને 11 જિન મંદિર છે.💜

 💚 આ નગરના પશ્ચિમ દ્વારની બહાર ભગવાન આદિનાથનું પુરાણું શિખરબંધી જિનાલય છે. પહેલાં આ જિનાલયમાં મૂળનાયક શ્રી આદિનાથ હતા તે પછી મહાવીર સ્વામી હતા તે પછી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા બિરાજમાન હતી. એ પ્રતિમા લુપ્ત થતાં અત્યારે 3 ફૂટ ઊંચી શ્વેત વર્ણની શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. તેના ઉપર સંવત 1674 મહા વદ 1 નો લેખ વિદ્યમાન છે. પરંતુ આ મંદિર વિશે મહત્વનો ઈતિહાસ રંગમંડપમાં ડાબી બાજુની ભીંતના થાંભલા ઉપરના શિલાલેખમાં આપ્યો છે જે લેખ આ પ્રકારે છે.

 💚 પ્રારંભમાં લેખ લખ્યાનો સંવત 1597 વૈશાખ સુદ 6 આપ્યો છે. તે પછી સંડેરગચ્છની પાટ પરંપરામાં આચાર્ય યશોભદ્રસૂરિજી થયા. જેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશોવીર હતું. તેમના શિષ્ય શાલિસૂરિ , સુમતિસૂરિ , શાંતિસૂરિ અને ઈશ્વરસૂરિ થયાનું જણાવ્યું છે. તે પછી શાલિસૂરિ , સુમતિસૂરિ અને શાંતિસૂરિ થયાનું જણાવી શાંતિસૂરિના સમયમાં મેવાડના સૂર્યવંશીય શિલાદિત્ય વંશમાં ગુહિદત્ત રાઉલ , બપ્પાક અને ખુમ્માણાદિના વંશમાં રાણા હમ્મીર , ખેતસિંહ અને લખતસિંહ થયા. તેમનો પુત્ર મોકલ થયો. તેમનો પુત્ર કુંભકર્ણ અને તેનો પુત્ર રાયમલ થયો. આ રાયમલના મોટા પુત્ર પૃથ્વીરાજના અનુશાસનથી ઓસવાલવંશીય ભંડારી ગોત્રના રાઉલ લાખણનો પુત્ર દૂદાના વંશમાં થયેલ મયૂરનો પુત્ર સાલો અને તેનો પુત્ર સીહા તથા સમદાએ કર્મશી ધારા લખાદિ બંધુઓ યુક્ત યશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી સંવત 964 નંદકુલવતી ( નાડલાઈ ) માં લાવેલા સાયરે કરાવેલી દેવકુલીકાના ઉદ્ધારથી જેનું નામ ' સાયરજિનવસતી ' પડ્યું હતું. તે મંદિરમાં આદિનાથ ભગવાનની સ્થાપના કરી અને તેની પ્રતિષ્ઠા શાંતિસૂરિની પાટે થયેલા દેવસુંદર અપર નામ ઈશ્વરસૂરિ એ કરેલી. આ પ્રમાણે જણાવી અંતમાં આ લઘુપ્રશસ્તિ ઈશ્વરસૂરિ એ લખી અને સૂત્રધાર સોમાએ તેને કોતરી એમ જણાવ્યું છે.💙

❤લેખમાં જણાવ્યા મુજબ સંવત 964 માં યશોભદ્રસૂરિએ મંત્ર શક્તિથી આ મંદિર સ્થાપ્યું જે વિશે પ્રચલિત દંતકથા પણ સંભળાય છે. રાજ્યસભામાં શ્રી યશોભદ્રસૂરિજી અને તપેસરજીનો વિવાદ થયો અને તપેસરજીની હાર થઈ. તપેસરજીએ કહ્યું : પોતપોતાના ધર્મના મંદિરો વલભીપુરથી મંત્ર શક્તિ વડે આકાશમાં ઉડાવી લાવી સૂર્યોદય પહેલા નાડુલાઈમાં સૌથી પહેલા જે સ્થાપે તેની જીત ગણાશે. આ પ્રતિજ્ઞા અનુસાર બંને જણા મંદિરો ઉડાવી લાવી રહ્યા હતા પરંતુ તપેસરજીએ યશોભદ્રસૂરનું મંદિર આગળ નીકળી ગયેલું જાણ્યું ત્યારે તેમને કૂકડાનો કૃત્રિમ અવાજ કર્યો. સવાર પડી ગઈ છે એમ જાણી યશોભદ્રસૂરિએ પોતાનું  જૈન મંદિર નાડલાઈના દરવાજા બહાર ત્યાં જ થંભાવી દીધું અને તપેસરજીએ અવાજ પછી પણ પોતાનું શૈવ મંદિર આગળ લાવી ગામમાં સ્થાપન કર્યું. રાજસભામાં તપેસરજીએ પ્રતિજ્ઞા ભંગ કર્યાનો નિર્ણય જાહેર થયો. આ ઘટનાના સમય વિશે પ્રસિદ્ધ દોહો સંભળાય છે.🧡

💜" સંવત દશ દહોત્તરો , વદિયા ચોરાશી વાદ ;
ખેડનગરથી લાવયા , નાડલાઈ પ્રાસાદ.💜

💖આ દોહામાં મારવાડમાં મલ્લાણીના ખેડનગરથી મંદિર લાવ્યાની હકીકત છે. જ્યારે સોહમકુલ પટ્ટાવલી કાર કહે છે❤

💚" વલભીપુરથી આણિયો , ઋષભદેવ પ્રાસાદ.💚

 ❤આ મંદિરમાં રંગમંડપની ડાબી બાજુની ભીંત ઉપર સંવત 1187 ફાગણ સુદ 14 ગુરુવારનો પ્રાચીન લેખ છે. અને બીજા લેખો પૈકી 1189 , 1200 , 1202 વગેરેના લેખો છે. આ શિલાલેખ ઉપરથી આ મંદિર સંવત 1187 પહેલાનું નિર્ણીત થાય છે. સંવત 1443 માં આ મંદિરના ઉદ્ધાર થયાનો લેખ પણ છે. સંવત 1509 માં મંત્રી સાયરે ઉદ્ધાર કરાવ્યો અને બીજો ઉદ્ધાર જુદા જુદા ગામના સંઘોએ મળીને અને પછીનો ઉદ્ધાર સાયર મંત્રીના વંશજોએ કરાવ્યો હતો.💚

 💖 આ ગામની સ્મશાન ભૂમિમાં અત્યારે સ્તૂપ છે. તેમાં સંડેરગચ્છના યશોભદ્રસૂરિની પ્રતિમા છે.💜

🙏💜जप और तप ये दोनों हमें मोक्ष के ध्वार ले जाते हे इस महा माया जाल से हमें छुटकारा दिलवाते हे तप में वह शक्ति हे जो अपनी आत्मा को सुध करती हे जप और तप के बिना यह मानव जिव अधूरा हे आप ने जो भी  तप किया हे आप की अनुमोदन करता हु🙏❤💚🙏
इसी तरह आप भगवान महावीर के बताये हुए मार्ग पर चलते रहे और हमें भी मार्ग दर्शन करते रहे आप की चल रही तपस्या निर्विघ्न पूर्ण हो 🙏💜💛🙏

🙏💛प्रातः कालीन वंदना 
ऊँ ह्रींम अर्हम् श्री असिआऊसा नमः ❤🙏

🙏 ❤अरिहंते, सिद्धे, साहु, शरणं पव्वजामि
केवली पन्नतो धम्मं शरणं पवज्जामि💚 🙏

🙏💚सुबह की नवकारसी का पालन और ..
रात्रि भोजन त्याग हर जैनी को करना चाहिये 💛🙏

🙏💛लोक में विराजित 
समस्त अरिहंत परमेष्ठीयों को वंदन 💜🙏 

🙏💜लोक के अग्र भाग में सिध्द शिला पर विराजित
समस्त सिध्द परमेष्ठीयों को वंदन ❤🙏 

🙏❤ढाई द्वीप में विराजित समस्त
आचार्य उपाध्याय साधु परमेष्ठीयों को नमन  💛🙏 

🙏💛सभी संयमी जीवो का रत्नत्रय सदाकाल उत्तम रहे 
सभी का दिन मंगलमय हो💛 🙏

🙏💛लोक में विराजित 
समस्त अरिहंत परमेष्ठीयों को वंदन 💜🙏 

🙏💜लोक के अग्र भाग में सिध्द शिला पर विराजित
समस्त सिध्द परमेष्ठीयों को वंदन ❤🙏 

🙏❤ढाई द्वीप में विराजित समस्त
आचार्य उपाध्याय साधु परमेष्ठीयों को नमन  💛🙏 

🙏💛सभी संयमी जीवो का रत्नत्रय सदाकाल उत्तम रहे 
सभी का दिन मंगलमय हो💛 🙏

Comments

Popular posts from this blog

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

श्री हंथुण्डी तीर्थ- राता महावीरजी