*શ્રી સંભવનાથ જિનાલય - અઝીમગંજ

*શ્રી સંભવનાથ જિનાલય - અઝીમગંજ*

             *જૈન શાસનમાં સુકૃતોની એક લાંબી શ્રખલાં બનાવનારા રાય બહાદુર શ્રી ધનપતસિંહજી પ્રતાપસિંહજી દુગડ બાબુ જમીનદાર મુર્શીદાબાદ બંગાળના નિવાસી પરિવારએ અઝીમગંજમાં શ્રી સંભવનાથ પરમાત્માનું નિર્માણ કરાવ્યું એની સંવત 1933 મહા સુદ 10 પ્રતિષ્ઠા કરાવી.*

*આ મંદિર લગભગ 3665.6739 સ્કેવર મીટરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં 100 પ્રતિમાજી પ્રતિષ્ઠા કરાવી હતી .* 

*સૌથી ખાસ વાત એ બેમાળના મંદિર માટે પત્થર અને સંભવનાથની પ્રતિમા લાવવા માટે બાબુ ધનપતસિંહજી એ પહેલાં જૈન શ્રાવક છે જેમને એમની પોતાની જમીન પર નવી રેલવે લાઈનની નિર્માણ નાલહાતી જિલ્લા બિરભુન થી અઝીમગંજ મુર્શીદાબાદ સુધી કરાવી.*

*અઝીમગંજ પહેલે થી જ રેલવે લાઈન જોડે જોડાયેલું હતું. લગભગ 1980 ના દશકમાં કાનૂની અડચણોના લીધે થોડીક પ્રતિમા પાલિતાણાના બાબુના દેરાસરમાં બિરાજમાન કરાવી છે. મૂળનાયક શ્રી સંભવનાથની પ્રતિમા પૂવ ભારતની સૌથી મોટી અને સુંદર પ્રતિમા છે.*

*આ જિનાલય અલગ અલગ રંગોનું બહુજ સારી રીતે સજાવટ કરેલુ છે .*

*જોયુંને આનંદની અનુભૂતિ થયા વગર ન રહે .*

Comments

Popular posts from this blog

श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

श्री हंथुण्डी तीर्थ- राता महावीरजी